96 રન સાથે T20 વર્લ્ડ કુપમાં ભારતનું નામ ઇતિહાસના પાનામાં નોંધાયું

96 રન સાથે T20 વર્લ્ડ કુપમાં ભારતનું નામ ઇતિહાસના પાનામાં નોંધાયું

અમદાવાદ તા. 08 

આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ T20 વર્લ્ડ કપમાં 256 રનનો ટાર્ગેટ આપ્યા બાદ 19મઈ ઓવરમાં અભિષેક શર્માએ આખરી વિકેટ ઝડપી લઈને ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું હતું. આમ ટીમ ઈન્ડિયા સતત બીજી વાર T20 વર્લ્ડ કપની વિજેતા ટીમ બની હતી. જ્યારે ઓવર ઓલ ત્રણ વખત વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની.