નેપાળના PM કે.પી.શર્મા ઓલીએ રાજીનામું આપ્યુ.
નેપાળમાં ભડકી ઉઠેલી હિંસાને પગલે દેશભરમાં તમામ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. યુવાનોમાં ભારે આક્રોશ ઉઠવા પામ્યો છે અને વડાપ્રધાન શર્માના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. તે દરમ્યાન આખરે નેપાળ ના વડાપ્રધાન ઓલી શર્માએ રાજીનામું આપી દીધું છે.


