નેપાળમાં નાણામંત્રી બિષ્ણુ પૌડલને જાહેર માર્ગ પર દોડાવીને માર માર્યો.
નેપાળમાં હિંસા બેકાબુ બની રહી છે. ઠેર ઠેર વિરોધ અને લોકરોષ ફાટી નીકળ્યો છે એ દરમિયાન ત્યાંના નાણામંત્રીને રસ્તા વચ્ચે દોડાવીને માર મારવાની ઘટના સામે આવી છે તેમજ ચોતરફ અરાજકતા ભર્યા માહોલની પરિસ્થિતિ ઊભી થવા પામી છે.


