નેપાળમાં કાઠમંડુના મેયરને વચગાળાના વડાપ્રધાન બનાવવા માંગ

નેપાળમાં કાઠમંડુના મેયરને વચગાળાના વડાપ્રધાન બનાવવા માંગ
MyRepublica

નેપાળમાં ભડકી ઉઠેલી હિંસા અને જનાક્રોશ વચ્ચે વડાપ્રધાન ઓલીના રાજીનામાં બાદ આંદોલનકારી Gen-Z દ્વારા કાઠમંડુના મેયર બાલન શાહને વચગાળાના વડાપ્રધાન બનાવવા માંગ ઉઠી છે.