પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પંજાબ તથા હિમાચલપ્રદેશને 1500 કરોડ આપવા ની જાહેરાત કરવામાં આવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પંજાબ તથા હિમાચલપ્રદેશને 1500 કરોડ આપવા ની જાહેરાત કરવામાં આવી.

(9 સપ્ટેમ્બર) 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  હિમાચલ પ્રદેશ તથા પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે હોય ત્યારે તેમણે કુલ્લુ, મંડી અને ચંબામાં હેલિકોપ્ટર દ્વારા થયેલા નુકસાનનો હવાઈ સર્વે કર્યો. ત્યારબાદ, ધર્મશાલામાં આ આપત્તિ અંગે એક બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓ પાસે નુકસાનની માહિતી મેળવી હતી. તથા તે દરમ્યાન NDRF અને SDRF ની ટીમ સાથે વાતચીત કરી.

આ દરમિયાન, તેમણે 1500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકાર શક્ય તેટલી બધી સહાય કરશે. મૃતકોના પરિવારોને રૂપિયા 2 લાખ અને ઘાયલોને રૂપિયા 50,000ની  નાણાકીય સહાય આપવામાં આવશે.