પૂર્વ ગૃહમંત્રી  અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન

પૂર્વ ગૃહમંત્રી  અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
Newsonair

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન થયું છે. શિવરાજ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમણે લાતુરમાં સવારે 6.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. લાતુરમાં તેમના ઘરે દેવઘરમાં તેમની સારવાર ચાલી રહી હતી. 
પાટીલ લાતુર લોકસભા બેઠક પરથી 7 વખત સાંસદ રહ્યા હતા. શિવરાજને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્વાસુ માનવામાં આવતા હતા. તેઓ 1980ના દાયકામાં ઇન્દિરા અને રાજીવની સરકારોમાં રક્ષા મંત્રી રહ્યા હતા.