ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતના 4 ઉમેદવાર જાહેર કર્યા

ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતના 4 ઉમેદવાર જાહેર કર્યા

દિલ્હી તા.4
આજરોજ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં અરુણાચલ પ્રદેશના તાઈ તાગાક, ગુજરાતના 4 ઉમેદવાર રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર તેમજ જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયા, મધ્યપ્રદેશના 2 ઉમેદવાર તરુણ ચુગ અને રજનીશ અગ્રાવલ અને મણિપુરના શ્રીમતી એ. શારદા દેવીનો સમાવેશ થાય છે.