ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણનની જીત

કુલ ૭૮૧ વોટમાંથી ૭૬૭ વોટ પડયા :  કુલ ૯૮.ર ટકા મતદાન થયું

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણનની જીત
x

નવી દિલ્હી તા. ૯
આજે સંસદમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં  ૭૮૧ મતમાંથી ૭૬૭ મત પડયા હતા. ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણનની જીત થવા પામી હતી તેમને ૩પર મત મળ્યા હોવાનું જાણવા મળે છે. આ વોટીંગમાં બીડીએસ અને બીઆરએસ દુર રહયા હતા. છતાં પણ સી.પી. રાધાકૃષ્ણનની જીત .