ગીરનાર અંબાજી મંદિર નવરાત્રી મહોત્સવની આજે આઠમના યજ્ઞ સાથે પૂર્ણાહૂતિ કરાઈ હતી બપોરે ભાવિકો માટે મહાપ્રસાદ નું અનિરુ આયોજન 

ગીરનાર અંબાજી મંદિર નવરાત્રી મહોત્સવની આજે આઠમના યજ્ઞ સાથે પૂર્ણાહૂતિ કરાઈ હતી બપોરે ભાવિકો માટે મહાપ્રસાદ નું અનિરુ આયોજન 
જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના નવરાત્રી ના પાવન દિવસોમાં આજે આઠમનો યજ્ઞ આજે વહેલી સવારે માતાજીની આરતી પૂજા બાદ યજ્ઞની શરૂઆત થઈ હતી અને માતાજીની સમક્ષ માતાજીનો હવન કરાયો હતો એમાં અનુષ્ઠાન કરી રહેલા પુજારીઓએ હવનમાં ભાગ લીધો હતો નવરાત્રીના નવ દિવસ માતાજીના અનુષ્ઠાન કરી રહેલા સાધકો અને મંદિરના પૂજારીઓએ માતાજીની નવ દિવસ આરાધના કરી હતી અને આજે નવરાત્રીની હવન સાથે પૂર્ણાહુતિ થશે અને બપોરે 12:00 વાગે બીડુ હો મવવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરાયું છે જેમાં માતાજીને ભોગ ધરાવામાં આવશે અને ત્યારબાદ ઉપસ્થિત ભાવિકોને મહાપ્રસાદ તીરસવામાં આવશે