નવરાત્રિ પહેલા અમુલ ડેરીની 700 જેટલી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો.

નવરાત્રિ પહેલા અમુલ ડેરીની 700 જેટલી પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો.
UPES

GST માં ઘટાડો થતા અમુલ ડેરીએ પોતાની 700 જેટલી પ્રોડક્ટના ભાવમાં 22 સપ્ટેમ્બરથી ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોડક્ટ્સમાં મુખ્યત્વે, દૂધ, ઘી, બટર આઈસ્ક્રીમ વગેરેનો સમાવેશ થાય છે. અમુક કંપનીએ તેમના દુધના ભાવમાં પ્રતિ લીટર 2 થી ૩ રૂપિયા,100 ગ્રામ બટરમાં 4 રૂપિયા અને એક લીટર ઘીમાં 40 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવશે.