૧૩.ર ડીગ્રી તાપમાન સાથે અમરેલી રાજયનું સૌથી ઠંડુ શહેર
(બ્યુરો) અમરેલી તા.૧ર
હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. આજે સૌથી ઓછું તાપમાન અમરેલી નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડુ અમરેલીમાં પડી હતી.


