કેનેડા, ઓસ્ટ્રેલીયા અને બ્રિટન દ્વારા પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા અપાતા ઈઝરાયલનો ક્રોધ ભભૂક્યો.

કેનેડા, ઓસ્ટ્રેલીયા અને બ્રિટન દ્વારા પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા અપાતા ઈઝરાયલનો ક્રોધ ભભૂક્યો.
CNN

પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા અપાયા બાદ બેન્જામિન નેતન્યાહૂએ  કેનેડા, ઓસ્ટ્રેલીયા અને બ્રિટનની સરકારોને સંબોધતા જણાવ્યું કે જોર્ડન નદીના પશ્ચિમમાં કોઈપણ પ્રકારે પેલેસ્ટાઈની રાજ્ય બનવા દેવામાં નહીં આવે. બેન્જામિન નેતન્યાહૂએ કેનેડા, ઓસ્ટ્રેલીયા અને બ્રિટનના આ પગલાને 7 ઓક્ટોબર પછીનું આતંકવાદને અપાયેલું આ મોટું ઇનામ કહ્યું છે તેમજ આનો પણ ઉચિત પ્રત્યુતર આપવાની વાત કહી છે.