ભવનાથ જવાના રસ્તા પર અશોક શિલાલેખ પાસે દર્વેશ્વર મહાદેવ મંદિર નજીક આગ લાગી

ભવનાથ જવાના રસ્તા પર અશોક શિલાલેખ પાસે દર્વેશ્વર મહાદેવ મંદિર નજીક આગ લાગી

જૂનાગઢ તા. ૧૭ :

જૂનાગઢ શહેરમાં ભવનાથ જવાનાં રસ્તા પર અશોક શિલાલેખ પાસે દર્વેશ્વર મહાદેવ મંદિર નજીક આજે કોઈ કારણોસર આગ લાગી હતી. અને આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.