ગિરનાર પરીક્રમા કરવા આવેલા એક યાત્રિકનું હાર્ટએટેકથી મૃત્યું

ગિરનાર પરીક્રમા કરવા આવેલા એક યાત્રિકનું હાર્ટએટેકથી મૃત્યું

જૂનાગઢ તા. ર૧
ગિરનાર પરીક્રમા કરવા આવેલા એક યાત્રિકનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનો બનાવ બનવા પામેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર પરીક્રમા માટે આવેલા યાત્રિકનું ઉપલા દાતાર બાપુની જગ્યા પાસે ચિથરીયા પીરની જગ્યા આવેલ છે ત્યાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું જે અંગેની જાણ થતાં જગ્યાનાં મહંત ભીમ બાપુએ યાત્રિકનાં મૃતદેહને નીચે ઉતારવા માટેની તજવીજ હાથ ધરી હતી.