ઈંગોલી પ્રાથમિક શાળામાં 'એક પેડ માં કે નામ 2.0' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ઈંગોલી પ્રાથમિક શાળામાં 'એક પેડ માં કે નામ 2.0' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સેવા પખવાડીયાની ઉજવણી અંતર્ગત ૨૦૦ વૃક્ષો વાવીને વિદ્યાર્થીઓને  પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરાયા
નવીન પહેલ તરીકે પ્રત્યેક બાળકને એક ઝાડ દત્તક અપાઈ તેની કાળજી લેવાની જવાબદારી સોંપવામાં આવી