દિલ્હીની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકી: પરીક્ષાઓ મુલતવી

દિલ્હીની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકી: પરીક્ષાઓ મુલતવી
NDTV

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૦ 
દિલ્હીની ઘણી શાળાઓમાં ફરીથી બોમ્બની ધમકી મળી છે.  પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બોમ્બ ધમકીના સમાચાર મળતાં, સમગ્ર સુરક્ષા દળ સક્રિય થઈ ગયું હતું અને શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી-દ્ગઇઝ્રની શાળાઓને અનેક વખત બોમ્બ ધમકીઓ મળી છે. બોમ્બની ધમકીઓના પગલે શાળાઓની પરીક્ષા હાલ મુલ્તવી રાખવામાં આવી છે.