સોમનાથ ખાતે હજારો ભકતોની ઉપસ્થિતિમાં મહાદેવની પાલખી યાત્રા યોજાઈ

સોમનાથ ખાતે હજારો ભકતોની ઉપસ્થિતિમાં મહાદેવની પાલખી યાત્રા યોજાઈ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૩૧
સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે શિવભકતો ઉમટી પડયા હતાં. હજારો ભકતોની ઉપસ્થિતિમાં મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવી હતી. વૈદીક મંત્રોચ્ચાર સાથે મહાદેવની વિશેષ પૂજા, અર્ચના કરવામાં આવી હતી.