જેના પર એક કરોડનું ઇનામ હતું એ નક્સલી મહિલા કમાન્ડરસુજાતા એ સરેન્ડર કર્યું.

જેના પર એક કરોડનું ઇનામ હતું એ નક્સલી મહિલા કમાન્ડરસુજાતા એ સરેન્ડર કર્યું.
NEWS18

છત્તીસગઢમાં નકસલવાદીઓના દિલમાં  ભારતીય સુરક્ષાદળોનો એ હદે ડર વ્યાપી ગયો છે કે બસ્તરમાં આતંક ફેલાવનાર અને જેના પર એક કરોડનું ઇનામ જાહેર કરવામાં આવેલું એ મહિલા નક્સલી કમાન્ડર સુજાતાએ તેલંગણામાં સામે ચાલીને સરેન્ડર કરી દીધું છે. સુજાતા પૂર્વ નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની છે, જેને અગાઉના સમયમાં પશ્ચિમ બંગાળમાં સુરક્ષાદળો એ ઠાર કરેલો. સુજાતાના સરેન્ડરથી નકસલવાદીઓમાં ભયનો માહોલ છે.