શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સોમનાથ ખાતે ‘નમામિ ભારત મ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સોમનાથ ખાતે ‘નમામિ ભારત મ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.ર૬
શ્રી સ્વામિનારાયણ  ગુરૂકુળ તમામ શૈક્ષણિક વિભાગ સોમનાથ તથા વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય સોમનાથ ખાતે અખિલ ભારતીય વિદ્યાભારતી આયોજિત વંદેમાતરમ્ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ  નિમિત્ત તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ એક સમય એક સ્વર એક લય ‘નમામિ ભારતમ’ કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ વંદેમાતરમ્ સામૂહિક ગાયન કરવામાં આવેલ જેમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સોમનાથના મુન્નાભાઈ, ખેરભાઈ, પરમારભાઈ પુંજાભાઈ  તથા તમામ શિક્ષક ગણ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ બિપીનભાઇ હરિયાણી ધર્મ યાત્રા સંઘના કેન્દ્રીય અધિકારી અજીતભાઈ વશિષ્ઠ તથા શ્રી સરસ્વતી વિદ્યાલયના તમામ આચર્યો પ્રધાનાચર્ય ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં ધોરણ ૫થી B ed ના તમામ વિદ્યાર્થીઓ બંને સંસ્થાના ઉપસ્થિત રહ્યા કુલ સંખ્યા ૫૫૦ હતી અને આયોજન મુજબ ૧૧ વાગ્યે સમૂહ વંદેમાતરમ્ ગાયન કરવામાં આવ્યું હતું.