આજથી ૧૪ ડીસેમ્બર સુધી લગ્નની સીઝન - ૪૬ લાખ લગ્નો થશે

આજથી ૧૪ ડીસેમ્બર સુધી લગ્નની સીઝન - ૪૬ લાખ લગ્નો થશે

(એજન્સી)       નવી દિલ્હી તા.૧: 
નવેમ્બરમાં શરૂ થનારી લગ્નની મોસમ આ વર્ષે અર્થતંત્રને વેગ આપવાની ધારણા છે. વેપાર સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (ઝ્રછૈં્) અનુસાર, ૧ નવેમ્બરથી ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન દેશભરમાં અંદાજે ૪.૬ મિલિયન લગ્નો થવાની ધારણા છે. આ લગ્નો આશરે રૂા.૬.૫૦ લાખ કરોડનું ટર્નઓવર પેદા કરે તેવી ધારણા છે.