જૂનાગઢ-કેશોદ અને ચોરવાડમાં જુગાર દરોડા - ૪ર જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ-કેશોદ અને ચોરવાડમાં જુગાર દરોડા - ૪ર જુગારીઓ ઝડપાયા
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ સહિત કેશોદ અને ચોરવાડમાં પોલીસે જુગાર અંગે દરોડાઓ પાડી ૪ર જેટલા પતાપ્રેમીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે કેમ્બ્રીજ સોસાયટી યમુના પાર્કમાં જાહેરમાં જુગાર રમતા જુબેશ ઉર્ફે મુના અહેમદ હમદાન, શાકીર ઉર્ફે ડગી સલીમ બેલીમ, હાસમ મહમદ યુસુબજય, મકબુલ યુસુફ મહીડા, જાવીદ બોદુ સાંઘ, રોહીત કનુ મકવાણા અને કૃનાલ હરસુખ મકવાણાને રૂા.ર૭૩ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે કેશોદ પોલીસે મોવાણા ગામે જાહેરમાં જુગાર રમતા ાસહીદ ઈસ્માઈલ સીડા, ફયાજ હુસેન સીડા, જાહીદ જીકર ચોપડા, ઈલીયાસ તૈયબ સીડા, ફેજલ સરીફ સીડા, અમીન આમદ સીડા, સાહીદ હારૂન ગજ, મનોજ ઉર્ફે મનો નાથા ચાંડેરાને રૂા.ર૪૩પ૦ના મુદ્દામાલ સાથે તેમજ અન્ય દરોડામાં કેશોદ પોલીસે જાેનપુર પ્રાથમીક શાળા નજીક જાહેરમાં જુગાર રમતા અલ્લારખા હાજી દલ, સદામ કાસમ દલ, ફીરોજ હાસમ દલ, પ્રવીણ શકરા સોલંકી, શબ્બીર કાસમ દલ, અબ્દુલ ઈસ્માઈલ દલ, લાખા અસલમ હબીબ, લાખા ઈમરાન હબીબ, જુનેદ કાસમ દલ, નુરમહમદ કમાલ હાલેપૌત્રાને રૂા.૧૭ર૬૦ના મુદ્દામાલ સાથે અને જાેનપુર ગામે જ જાહેરમાં જુગાર રમતા ઈલ્યાસ કાસમ દલ, ભરત મનસુખ ગરસાણીયા, અયુબ હુશેન દલ, વાહીદ વલીમહમંદ દલ, કાસમ મુસા દલ, સમીર બોદુ હોથી, કિશોર ખેંગાર જીલડીયા, સીરાજ ઈબ્રાહીમ સેતા, અતુલ 
બીજલ સોલંકી રૂા.૧ર૦પ૦ના મુદ્દામાલ સાથે કેશોદ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. ચોરવાડ પોલીસે ગડુ ખેરા રોડ પર જાહેરમાં જુગાર રમતા સાગર દેવશી ભરડા, જીણા જીવા ભરડા, વિજય ભીખા ભરડા, દેવશી હીરા ભરડા, અનીલ વલ્લભ વઢવાણા, હૈદર બચુ મોઢ, હસમુખ વલ્લભ વઢવાણ, કાનનસિંહ લખમણ ડોડીયાને રૂા.ર૪૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.