નેપાળ બાદ હવે ફ્રાન્સમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન : અરાજકતા
નેપાળમાં હજુ અરાજકતાભર્યું વાતાવરણ અને હિંસા શાંત થઈ નથી ત્યાં જ હવે ફ્રાન્સમાં સરકાર વિરુદ્ધ લોકોનો જનાક્રોધ ફાટી નીકળ્યો છે. લોકો મોટી સંખ્યામાં જાહેર માર્ગો પર ઉતરી રહ્યા છે તેમજ ઠેર ઠેર તોડફોડ અને આગજનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.


