યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીનું રશિયા સાથેના યુદ્ધને લઈને મોટું નિવેદન.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીનું રશિયા સાથેના યુદ્ધને લઈને મોટું નિવેદન.
FRANCE 24

રશિયા સાથેના યુદ્ધને પગલે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આપેલા નિવેદનથી સૌ કોઈ ચોકી ઉઠયા છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ પદ પર રહેવાનો નહી પરંતુ યુદ્ધ સમાપ્ત કરવાનો છે અને યુદ્ધ સમાપ્ત થયા પછી પોતે રાષ્ટ્રપતિ પદ છોડવા તૈયાર છે. ઝેલેન્સ્કીનું આ નિવેદન રાજકીય અને સુરક્ષાત્મક દ્રષ્ટીએ ચર્ચાનો વિષય બન્યું છે.