ગિરનાર પરિક્રમામાં સતદેવીદાસ અમરદેવીદાસ જગ્યાના ગાદીપતી પૂજય કરશનદાસ બાપુના દર્શનનો લાભ લેતા ભાવિકો

ગિરનાર પરિક્રમામાં સતદેવીદાસ અમરદેવીદાસ જગ્યાના ગાદીપતી પૂજય કરશનદાસ બાપુના દર્શનનો લાભ લેતા ભાવિકો

જૂનાગઢ તા.ર૩
ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં સંતો-મહંતો-પીર-યોગી તેમજ સીધ્ધ સંતો પધારે છે અને તેના દર્શનનો લાભ પરિક્રમાર્થીઓને મળી રહ્યો છે. જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે આવેલ સતદેવીદાસ અમરદેવીદાસની પાવનકારી જગ્યાના ગાદીપતિ પૂજ્ય કરશનદાસબાપુ પણ ગિરનાર પરિક્રમામાં પધાર્યા છે અને સહજ ભાવથી પરિક્રમાર્થીઓને દર્શનનો લાભ આપી રહ્યા છે. પૂજય કરશનદાસબાપુનો સહજભાવ પણ દર્શાઈ રહ્યો છે.