સેબીએ કેવાયસીના નિયમો હળવા કરતા રોકાણકારોને રાહત

સેબીએ કેવાયસીના નિયમો હળવા કરતા રોકાણકારોને રાહત

(એજન્સી)         મુંબઈ, તા.૨૬
શેરબજારમાં ઈન્વેસ્ટરોના હિતમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે જે અંતર્ગત કેવાયસીની ઝંઝટમાં રાહત આપીને પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. સેબીએ જાહેર કરતાં નવા નિયમો હેઠળ વારંવાર કેવાયસીની ઝંઝટમાંથી ઈન્વેસ્ટરોને મુકિત મળશે તે માટે ખાતુ ખોલાવવાના ફોર્મનાં ભાગ-૨ ની સામાન્ય માહિતી હવે કેઆરએ લેવલ પર સેન્ટ્રલાઈઝ થશે એટલે વારંવાર ઈન્વેસ્ટરને માહિતી નહીં આપવી. કેઆરએ સિસ્ટમમાં મોબાઈલ નંબર વેરીફાઈડ હોય અને આધાર લીંક હોય તો ફરીથી વેરીફીકેશન ફરજીયાત ન હતા હવે છ મહિના સુધી ઝીરો બેલેન્ડ ઉપરાંત એક પણ ટ્રાન્ઝેકશન ન થયા હોય તો તેવા ફોલીયોની માહિતી પાંચ દિવસમાં આપવાનું ફરજીયાત કરાયું છે.