ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિમંત્રી એ બેઠકમાં કરી સમીક્ષા

ટેકાના ભાવ માં કપાસ માટે નવા ભાવની થઈ જાહેરાત

ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિમંત્રી એ બેઠકમાં કરી સમીક્ષા
DeshGujarat
ભારત સરકારે કપાસ માટે રૂ. 8,060 પ્રતિ કિવન્ટલ અને 1,612 રૂપિયા પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કર્યો. ટેકાના ભાવ કરતા કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની કરવા અનુરોધ કર્યો. વધુમાં વધુ ખેડૂતો ખરીદીનો લાભ લઇ શકે તે માટે જરૂર જણાયે નોંધણીની સમયમર્યાદા વધારવા નું પણ થયું સૂચન કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા 2 ખરીદ કેન્દ્રો રાખવા કૃષિ મંત્રી એ આપી સૂચના ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહશે.