દિલ્હી હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટ  પાક. વાયુ સેના હાઈએલર્ટ પર મુકાઈ

દિલ્હી હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટ  પાક. વાયુ સેના હાઈએલર્ટ પર મુકાઈ

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૧
દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું અને રાજસ્થાન સાથેની સરહદ પર વાયુસેના પેટ્રોલિંગ શરૂ કરી દીધું. તેના ત્રણેય 
સશસ્ત્ર દળોના વડાઓએ એક કટોકટી બેઠક યોજી હતી. વડાપ્રધાન શાહબાઝ 
શરીફે મોડી રાત્રી સુધી દ્ગજીછ અને ૈંજીૈંના ડિરેક્ટર જનરલ સાથે પણ બેઠકો કરી.