ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાની જવાબદારી સોપાઈ.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી,રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વિશેષ જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા સોપવામાં આવી છે.


